આ વર્ષનો સુભદ્રાબેન શ્રોફ શ્રેષ્ઠશિક્ષક પારિતોષિક શ્રીમાન બલદેવ પરી ને આપવામાં આવશે.
રાજકોટ: સુભદ્રાબેન શ્રોફ શ્રેષ્ઠશિક્ષક પારિતોષિક આગામી તારીખ 10/ 2 /2020 ને સોમવારના રોજ રાજકોટની કડવીબાઇ સ્કૂલ માં શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ દ્વારા એનાયત કરવામાં આવતો આ એવોર્ડ 25 વર્ષથી આપવામાં આવે છે.
આ એવોર્ડ આપવામાં પૂર્વે નિર્ણાયક તરીકે જાણીતા નામાંકિત શિક્ષણ વિદ્ મનુભાઈ પંચોળી (દર્શક ), ડોક્ટર ભદ્રાયુ વછરાજાની જેવા મહાનુભાવો નિર્ણાયક રહી ચૂક્યા છે,ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાના ભૂતપૂર્વ શિક્ષણ અધિકારી શ્રી વલ્લભભાઈ ભેંસદડીયા નિર્ણાયક પદે રહેલા છે, આ વર્ષનો આ “શ્રીમતી શ્રોફ એવોર્ડ” બરવાળા માધ્યમિક શાળા, તાલુકો ભેસાણ. ના શિક્ષક શ્રી બલદેવ પરી ઝવેર પરી ગોસ્વામી ને કે ટેકનોલોજી થી શિક્ષણ કાર્ય www.baldevpari.com વેબસાઈટ દ્વારા મફત શિક્ષણ, ઉત્તમ શિક્ષણ, પરિણામ લક્ષી શિક્ષણ, આનંદદાયી શિક્ષણ ગમતા માધ્યમથી શિક્ષણ આવા કન્સેપ્ટ થી કામ કરતા જેમને ગત વર્ષમાં બે રાષ્ટ્રપતિ એવોર્ડ ૧-શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક રાષ્ટ્રપતિ દ્વારા,
૨-શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક ICT ( ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી) વર્ક માટે રાષ્ટ્રપતિ દ્વારા એકજ માસ માં એનાયત થાય છે
શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક ગુજરાત સરકાર દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી શિક્ષણમંત્રીદ્વારા તેમજ શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક .....,ગુરુ ગૌરવ એવોર્ડ સાંદિપની ભાઈશ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા, સાંદિપની ગુરુ એવોર્ડ પૂજ્ય રમેશભાઈ દ્વારા,open page એવોર્ડ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા, માનનીય રાજ્યપાલ મહારાષ્ટ્ર દ્વારા શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ તેમજ ઘણા બધા ઉત્તમ સન્માનથી સન્માનિત એવા પુરસ્કારોથી જેમને ગુજરાતે નવાજ્યા છે એવા શિક્ષક ને વલ્લભભાઈ ભેંસ દડીયા દ્વારા સ્કૂલ સ્ટાફ અને ગ્રામ પંચાયત ની વિઝીટ મુલાકાત લઇ આ શિક્ષકના કામ ને જોઈ *આ વર્ષનો શ્રીમતી શ્રોફ એવોર્ડ શ્રીમાન બલદેવ પરી* ગોસ્વામી માધ્યમિક સ્કૂલ બરવાળા ને આપવા જઈ રહ્યા છે. જે એવોર્ડમાં રોકડ પુરસ્કાર શાલ ઓઢાડી, મોમેન્ટો અને સર્ટિફિકેટ થી પ્રોત્સાહિત કરવામાં આવે છે, આ સન્માન માટેબલદેવ પરી ને મિત્રો, કુટુંબ પરિવાર, શિક્ષક મિત્રો તથા શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવતા અભિનંદન પાઠવે છે, જે જણાવતા બલદેવપરી હર્ષની લાગણી સાથે આભાર વ્યક્ત કરેલ છે.

ફાઇલ ફોટા

Thanks
ReplyDelete