ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં જંગલ પ્રવાસ, એડવેન્ચર કેમ્પ અને ટ્રેકિંગ કેમ્પ બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીનો પરિપત્ર

ભરૂચ:
ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં જંગલ પ્રવાસ, એડવેન્ચર કેમ્પ અને ટ્રેકિંગ કેમ્પ બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીનો પરિપત્ર

વન્ય પ્રાણીઓના વધી રહેલા હુમલાને ધ્યાને લઈ વિધાર્થીઓની સલામતિ માટે લેવાયો નિર્ણય

કોઈ પણ શાળા જંગલ પ્રવાસ અને ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરી શકશે નહીં

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર