ભરૂચ: ભરૂચ જીલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ, સ્કાઉટ હટ, ભરૂચ ખાતે સ્કાઉટ દિનની ઉજવણી

ભરૂચ: ભરૂચ જીલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ, સ્કાઉટ હટ, ભરૂચ ખાતે સ્કાઉટ દિનની ઉજવણી કરવામાં આવી.


ભરૂચ જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ દ્વારા યુવાનો /વિદ્યાર્થીઓ માં નાની ઉંમરથી જ શારીરિક અને માનસિક, સાહસિક, સેવા, દેશ સેવાની ભાવના નો વિકાસ કરવાના હેતુથી સ્કાઉટ દિનની ઉજવણી, સ્કાઉટ હટ, રૂંગટા સ્કૂલની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ ખાતે કરવામાં આવી જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, શ્રી નરેશભાઈ ઠક્કર, શ્રી હસમુખભાઈ રાણા, શ્રી દિવ્યેશભાઈ પટેલ  તથા અન્ય આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor - મનીષ કંસારા 6352918965  

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર