ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મકતમપુર વિસ્તારમાં માં આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા  વોર્ડ નં. 6 માં  મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

  મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો...

  નગરપાલિકાના સભ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર