દ્વીપક્ષી સંબંધ / મોદી-ટ્રમ્પ આજે હૈદરાબાદ હાઉસમાં મળશે, પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે; 21 હજાર કરોડનો રક્ષા કરાર થવાની શક્યતા
ભારત-અમેરિકા વચ્ચે થશે ડીલ
પહેલાં દિવસે અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની શાનદારી દોસ્તીનો નજારો જોવા મળ્યો. હવે બીજા દિવસે જ્યારે કૂટનીતિનો વારો છે તો દરેક લોકોની નજર બંને દેશો વચ્ચે થનારા કરાર પર હશે. આ સમજૂતીમાં સૌથી મોટી વાત ડિફેન્સ ડીલ હોઇ શકે છે. તેની જાહેરાત ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના રોજ પોતાના ભાષણમાં કરી. આ ડીલમાં ભારત, અમેરિકાના 24 રોમિયો હેલિકોપ્ટર ખરીદવા પર કરાર કરી શકે છે જે અંદાજે 3 અબજ ડોલર હશે. આ સિવાય ભારત 6 અપાચે હેલિકોપ્ટર પણ ખરીદી શકે છે. આ સિવાય બંને નેતાઓની વચ્ચે ટ્રેડ, H1B વીઝા, અફઘાનિસ્તાન જેવા મુદ્દા પર ચર્ચા થશે.

Comments
Post a Comment