ભરૂચ: ભરૂચના જુના નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત

ભરૂચ: ભરૂચના જુના નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત

ભરૂચની દૂધધારા ડેરી નજીક ટ્રેક્ટર અને બાઈક સવાર વચ્ચે અકસ્માત

ટ્રેકટર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બે જણ ને  ઈજા.

બાઇક સવાર બંનેને ઇજા થતાં સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

ટ્રેક્ટર નગરપાલિકા નું બહાર આવ્યું

ભરૂચ: ભરૂચ લિંક રોડ શંભુ ડેરી નજીક નગરપાલિકાના વાહનની અડફેટે બે કિશોર ના મોતની થયાની અરેરાટી હજુ સુધી શમી નથી ત્યાં એક વધુ ભરૂચના નગરપાલિકાના ટ્રેક્ટરે  ભરૂચના જૂના નેશનલ હાઈવે પર દૂધધારા ડેરી પાસે બે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને બાઇક સવારને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નગરપાલિકાના વાહનો લોકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા હોય તેવું લાગે છે.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાનમાં આ બીજી ઘટના બનતા હવે નગરપાલિકાના વાહનોના ફિટનેસ સંદર્ભે અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યાં છે.

Ⓜ️ચોંકાવનારો ઘટસ્ફોટ..

ભરૂચના દુધધારા ડેરી નજીક નગરપાલિકાના ટ્રેકટર ચાલકે કરેલા અકસ્માતમાં મોટો ઘટસ્ફોટ

આરટીઓના દંડ થી મુક્તિ માટે નગરપાલિકાની પ્લેટ લગાવી

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર