રાજકોટ જિલ્લા ના લોધિકા તાલુકા ના પારડી ગામમાં મિતેશ જાદવ ભાઈ મકવાણા નામના યુવક ની હત્યા.

રાજકોટ / પારડી: રાજકોટ ગોંડલ રોડ પર આવેલા પારડી ગામે દલિત યુવાનની હત્યા હત્યા કરનાર પણ દલિત હોવાનું સામે આવ્યુ

 સાપર પોલીસ અને એલસીબી ના પી.આઇ.એમ એન  રાણા સહિતનો કાફલો દોડીગયો હતો

જેની હત્યા થઈ તે મિતલે જેતપુર ના હિસ્ટ્રીસીટર ની પારડીમાં હત્યા કરી હતી જેલ માંથી બહાર આવ્યા બાદ મિતલ ની આજે કરવામાં આવી હત્યા

હાલ વધુ પોલીસ તપાસ ચાલુ છે.

Video 

રીપોર્ટ:- મહિડા ચિમન અમુભાઈ રાણવા
Mk news 
#Mknews 
#manishkansara 
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.