ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા બાળકો ને મિઠાઈઓ અને ફળો ના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતુ.


ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તરફથી સાબુધર સેવાવસ્તી, શક્તિનાથ, ભરૂચ ખાતે બાળકો ને મિઠાઈઓ અને ફળો ના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સંસ્કૃતિ ટ્રસ્ટ ના સદસ્ય અને અંબાલાલ પાર્ક સોસાયટી ના રહિશ ભાવનાબેન વ્યાસ અને રેશ્માબેન ધુલીયા ના સહયોગ થી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હેમાબેન પટેલ, સંગીતાબેન ધોરાવાલા, કલ્પનાબેન દવે, ચૈતાલીબેન શાહ, સંગીતાબેન મોકાણી, પાયલબેન શાહ, દિપાલીબેન બારોટ સહિત ના સભ્યોએ હાજર રહી બાળકો સાથે રમતો રમી મિઠાઈઓ તથા ફળો વહેચી આનંદ પ્રમોદ સાથે સમય વિતાવ્યો હતો.

Comments

Popular posts from this blog

ભારત-અમેરીકા સંયુક્ત નિવેદન / અમેરિકાથી ભારતને 21 હજાર કરોડના સૈન્ય સાધનો મળશે, પાકિસ્તાન પર આતંકવાદ ખતમ કરવા માટે દબાણ ઉભું કરીશું

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

મોડાસા દુષ્કર્મ કેસ: મૃતક દલિત યુવતી પર ક્રૂરતા પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું