વડોદરા: મોન્ટેસોરી બાલવાડી શિક્ષિકા તાલિમ ની બહેનો માટે બાળગીતો, પપેટ્સ દ્વારા બાળવાર્તા તથા બાળનાટક ના વકૅશોપ નું આયોજન
વડોદરા: શ્રી ચિંતામણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કુંજુબેન શાહ ના 75 વર્ષ “કુંજત્સોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે મોન્ટેસોરી બાલવાડી શિક્ષિકા તાલિમ ની બહેનો માટે બાળગીતો, પપેટ્સ દ્વારા બાળવાર્તા તથા બાળનાટક ના વકૅશોપ નું આયોજન શ્રી દીવ્યેશભાઈ ત્રિવેદી (ડુડૂ હાઉસ) ના માગૅદશૅન હેઠળ કરવામાં આવેલું છે જેમા બાળકો ને અભિનય ગીતો દ્વારા શિક્ષણ આપી ને તાલબધ્ધ કેવી રીતે કરાય તેમજ તેના દ્વારા શાળ। નુ વાતાવરણ રસમય બને તે સમજાવવા તથા પ્રસંગો ને અનુરુપ બાળવાર્તા અને બાળનાટક દ્વારા પાત્ર અભિનય કરીને બાળકો નું સવાઁંગી કૌશલ્ય કેવી રીતે વિકાસાવાય તે સમજણ આપવા તેમજ સ્ત્રીઓ તથા બાળકોનું થતુ જાતિય શોષણ રોકવા (પોક્સો અંતૅગત)એ વિષય પર ચર્ચા તૃપ્તિબેન શેઠ (આશના ટ્રસ્ટ) ત્યારબાદ રમત હરિફાઈ🏃♀🏃♂🧘♀🧘♀👯♂👯♂ જૂમ્બા💃💃
તા-૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ શનિવાર સમય: ૨ થી ૬-૩૦
સ્થળ:- ડૉ.આંબેડકરભવન હોલ, અલ્કાપુરી આર્કેડની પાછળ, હાફટિકીટ શો રૂમ નાં ખાંચામાં, વેલકમ હોટલની સામે, આર. સી દત્ત રોડ, અલ્કાપુરી, વડોદરા.
આપનાં આગમનની અપેક્ષા સહ.
રીટા તથા મનોજ શાહ અને શિક્ષિકાગણ
શ્રી ચિંતામણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ,
રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧
Mk news
#manishkansara
Owner, CEO, EDITOR ~ મનીષ કંસારા 6352918965

Comments
Post a Comment