ભરૂચ: અંકલેશ્વરના અમરાતપુરા ગામની પ્રાથમિક શાળાની બસને નડ્યો અકસ્માત

ભરૂચ: અંકલેશ્વરના અમરાતપુરા ગામની પ્રાથમિક શાળાની બસને નડ્યો અકસ્માત


નવસારીના ચીખલી નજીક હાઇવે પર નડ્યો અકસ્માત

શાળાના બાળકો સાપુતારા પ્રવાસે જઈ રહ્યા હતા એ દરમ્યાન હાઇવે પર બસ પલટી મારી.

બસમાં સવાર 19 વિધાર્થીઓ અને શિક્ષકોને પહોંચી નાની મોટી ઇજા

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા

કોઈજાની હાનિ નહીં.સદનસીબે તમામનો આબાદ બચાવ. 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.