તામિલનાડુ / બસ - કન્ટેનર ની ટક્કરથી 5 મહિલા સહિત 19 લોકોના ઘટના સ્થળે જ મોત


કોઈમ્બતુર: અહીં ગુરુવારે વહેલી સવારે એક બસ અને કન્ટેનરના એક્સિડન્ટમાં 19 લોકોના મોત થયા છે. ઘટના કોઈમ્બતુરથી 40 કિમી દૂર તિરુપુરના અવિનાશ વિસ્તારમાં થઈ હતી. બસમાં 48 યાત્રીઓ હતા. 19 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અવિનાશીના ડેપ્યૂટી કલેક્ટરના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં 14 પુરુષ અને 5 મહિલાઓ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના કોઈમ્બતુર-સલેમ હાઈવે પર થઈ છે. બસ તિરુવનંતપુરમથી બેંગલુરુ જઈ રહી હતી અને કન્ટેનર રોંગ સાઈડથી આવી રહ્યું હતું.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.