ભરૂચ' ભરૂચમાં જિલ્લાની યોગ સંવાદ સભા યોજાય.

ભરૂચ: તારીખ 7,February, 2020 ના  રોજ રોટરી કલબ, ભરૂચ ખાતે  ભરૂચ જિલ્લાનો  શ્રી ઈશ્વરભાઈ પટેલ ( મંત્રી શ્રી રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ), દુષ્યંત ભાઈ પટેલ ( ધારાસભ્ય ભરૂચ) તેમજ પતંજલી યોગ સમિતિ,આર્ટ ઓફ લિવિંગ, લકુલીશ યુનિવર્સિટી, સ્વામી વિવેકાનંદ
 ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અન્ય સંસ્થાઓ  સાથે “યોગ સંવાદ”


 નો અદભૂત કાર્યક્રમ થયો.

જેમાં ૪૦૦થી વધારે યોગ ટ્રેનર ઉપસ્થિત હતા.
આદરણીય યોગસેવક શીશપાલજી ( ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ) ની અધ્યક્ષતા માં યોગ સંવાદનો કાર્યક્રમ કર્યો.

આ કાર્યક્રમ માં લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને સમગ્ર ભરૂચને યોગમય બનવાનો સંકલ્પ લીધો હતો.

બેઠકને સફળ કરવા માટે યોગ કોચ કામીનાબેન, ભાવિની બેન અને ખુશ્બુબેને ખુબજ સરસ કાર્ય કર્યું હતું.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.