ભરૂચ: ભરૂચ જિલ્લાના ખેડૂતોને આયકર વિભાગની નોટિસ અપાય.
ભરૂચ: ભરૂચ જિલ્લાના 1 હજાર જેટલા ખેડૂતોને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ અપાતા ખેડૂતોમાં રોષ
ખેડૂતો દ્વારા ભરૂચ ઇન્કમટેક્સ વિભાગમાં રજુઆત કરાઈ
ખેડૂતોએ ઇન્કમટેક્સ ન ભરવાનો હોવા છતાં નોટિસ મળતા નોટિસ પાછી લેવા માંગ
ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓનો કેમેરા સામે કંઈ પણ બોલવા ઇન્કાર
Comments
Post a Comment