બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવા ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ

બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવા ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ


ભરૂચ: માનનીય પ્રધાનમંત્રીશ્રીના “સહી પોષણ-દેશ રોશન” આહવાનને ચરિતાર્થ કરવા માન. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બાળકો,કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા જીલ્લા કક્ષાએ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકોર ભવન ખાતે યોજાયો જેમાં પ્રભારી સચિવ શ્રીમતી શાહમીના હુસેન,ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, કલેકટર શ્રી એમ.ડી,મોડિયા, જીલ્લા અધિકારી શ્રી અરવિંદભાઈ વિજયન જીલ્લા મહામંત્રી શ્રી ઓ, શહેર પ્રમુખશ્રી, શહેર મહામંત્રીશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર