Popular posts from this blog
ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.
🎊🎉🎂જન્મદિવસ ની શુભકામના🎂🎉🎊 ભરૂચ જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રી મારૂતીસિંહજી અટોદરિયા અને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક અને ચાર ટર્મ થી ભરૂચ નગરપાલિકા માં નગરસેવક તરીકે સેવાઓ આપે છે. ઉત્સાહી ,અને સમગ્ર ભરૂચ શહેર નહીં પરંતુ જિલ્લા ના તમામ ભાજપના કાર્યકરો અને પ્રદેશના આગેવાનો સાથે પણ જીવંત સંપર્ક રાખનાર અધિકારીઓ સાથે પણ સંપર્ક રાખી કામ ને સરળ અને ઝડપી બનાવી કાર્યકરો અને જનતા નું દિલ જીતનાર અને અમારા જુના મિત્ર અને જુના ભરૂચના મજબૂત નેતા ભરૂચ પાંજરાપોળ માં જન્મદિવસ ની ઉજવણી ની શરૂઆત કરનાર અને અમારા આમંત્રણ ને માન આપી દર વર્ષે નિયમિત પણે આવી ગૌ માતા ની પૂજા કરી જન્મદિવસ ની ઉજવણી કરનાર શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ. .. મિત્ર મનીષ કંસારા તથા મહેન્દ્રભાઈ કંસારા ટ્રસ્ટી ભરૂચ પાંજરાપોળ

Comments
Post a Comment