દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર

ભરૂચ:
 25 ગામ લેઉવા પાટીદાર સમાજ નું ગર્વ તેવી સમાજ ની દીકરી ઉપરાલી ગામ ના હાલ ભરૂચ માં રહેતા શ્રી દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની જેને પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને હાલ ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના હસ્તે અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. જે હાલ પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર થયા છે. તે બદલ સમાજ તરફથી સમાજ ના પ્રમુખશ્રી રાજુભાઇ એમ પટેલ તથા ૨૫ ગામ લેઉવા પાટીદાર ના અગ્રણીઓ તરફથી તેમને  ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હજી તેઓ આ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ ના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ.

રીપોર્ટ - પ્રકાશભાઈ પટેલ, ભરૂચ.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.