ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા “ રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત કુલ પાંચ રાજ્યોમાં ૨૮ શહેરોમાં સભાઓ , ૧૫૦ જુથ સભાઓ સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન જિજ્ઞેશ કાલાવડિયાની આગેવાનીમાં હાલ ૧૦૦થી વધુ યુવાનો દ્વારા ગામે ગામ તૈયારીઓને આખરી ઓપ અપાયોઃ ૩ ફેબ્રુઆરીએ શહીદ વીરોના પરિવારોના હસ્તે યાત્રાનું પ્રસ્થાન
ભારતભરની ત્રણસોથી વધુ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા રન ફોર ભગતસિંહ અભિયાનને સમર્થન જાહેર કરવામાં આવ્યુંઃ ઠેર ઠેર ભગતસિંહને ભારત રત્નનું સન્માન અપાવવા મિટીંગનો દૌર જારીઃ સોમનાથી દિલ્હી સુધી ૧૮૦૦ કિ . મી . ની સાઈકલ રેલી યોજી રાષ્ટ્રપતિને એક લાખ સહિઓ સાથેનું આવેદન આપવામાં આવશે. ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા “ રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત કુલ પાંચ રાજ્યોમાં ૨૮ શહેરોમાં સભાઓ , ૧૫૦ જુથ સભાઓ સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન જિજ્ઞેશ કાલાવડિયાની આગેવાનીમાં હાલ ૧૦૦થી વધુ યુવાનો દ્વારા ગામે ગામ તૈયારીઓને આખરી ઓપ અપાયોઃ ૩ ફેબ્રુઆરીએ શહીદ વીરોના પરિવારોના હસ્તે યાત્રાનું પ્રસ્થાન યુ – ટ્યુબ ચેનલ , ફેસબુક , ઈન્સ્ટાગ્રામ , ટવીટર સહિતના રન ફોર ભગતસિંહના એકાઉન્ટ પર યાત્રાનું લાઈવ પ્રસારણ જોઈ શકાશે. રાષ્ટ્રવાદ , સ્વદેશી , પર્યાવરણ જાગૃતિ , વ્યસનમુક્તિ , ગ્રામ્ય અર્થતંત્ર અને ખેતીનો વિકાસ સહિતના મુદ્દે જન – જાગરણ. દિલ્હીમાં ભગતસિંહ અને ક્રાંતિકારીઓનું સ્મારક , ભગતસિંહને ‘ ભારત રત્ન ’ નું સન્માન , યુનિર્સિટીઓમાં ભગતસિંહ ચેરની સ્થાપના સહિતના અનેક મુદ્દાઓ સાથે ‘ રન ફોર ભગતસિંહ અભિયાન કરોડો યુવાનો સુધી ક્રાં...