રૂ.૪.૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી.વિભાગ કચેરી નું ભરૂચ ભોલાવ ખાતે રાજયકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ના વરદ્ હસ્તે લોકાર્પણ

ભરૂચ:




ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રકમ રૂ.૪.૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી.વિભાગ કચેરી નું  તથા ભોલાવ તાલુકા પંચાયત સદસ્ય સવિતાબેન નવનીતભાઈ પરમારની ગ્રાન્ટમાંથી બનેલ હાઇમાસ્ક નું ભરૂચ ભોલાવ ખાતે રાજયકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ,જીલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભિબહેન તમાકુવાલા, પંચાયત ના પ્રમુખ નવીનભાઈ પટેલ, વિભાગીય નિયામક શ્રી માત્રોજા સાહેબ, અધિકારીઓ, કર્મચારીઓ, નગરપાલિકા સભ્યશ્રી, ભાજપ ના કાર્યકરો, આમંત્રિત મહેમાનો તથા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર