સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ, ગુજરાત સરકાર, ગાંધીનગર થી લાઈવ વીડીયો કોન્ફરન્સ યોજવામાં આવી

ભરૂચ:
તારીખ: 18 / 02 / 2020 ના રોજ સ્વામી વિવેકાનંદ  રાજ્ય યુવા બોર્ડ.ગુજરાત સરકાર, ગાંધીનગર થી લાઈવ વીડીયો  કોન્ફરન્સ યોજવામાં આવી..
 ભરૂચ કલેકટર કચેરી ખાતે ભરૂચમાંથી જીલ્લા વાલી ગૌરાંગભાઇ પટેલ  તથા જીલ્લા સહ સંયોજક સંકેતભાઇ તથા ભરૂચ નગરપાલિકા સંયોજક જીતેન્દ્ર સોની તથા પ્રજ્ઞેશ પટેલ હાજર રહ્યા હતા
જેમાં શ્રી જીગરભાઈ ઇનામદાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.જીલ્લા વાલી શ્રી ગૌરાંગભાઇ પટેલ,  જીલ્લા સંયોજક સુધીરસિંહ ડોડીઆ તથા સમગ્ર ભરૂચ તાલુકા તથા નગર ના સંયોજક હાજર રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.