સાહસ અને બહાદુરીભરી કામગીરી બદલ સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ

પોતાની પરવા કર્યા વગર નદી માં છલાંગ લગાવી મહિલાઓને બચાવવા બદલ પો.કોન્સ. શ્રી રામશીભાઈની સાહસ અને બહાદુરીભરી કામગીરી બદલ સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી દ્વારા તેમનું પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ. 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.