ભરૂચ: એક્યુપ્રેશર ચિકિત્સા સારવાર શિબિર ફક્ત આ અઠવાડિયા માટે ગુરુવાર ને બદલે બુધવાર તા. ૧૯-૦૨-૨૦૨૦ના રોજ બપોરે ૩ કલાકે

 મનુર્ભવ: - મનુષ્ય બન

સેવા પરમો ધર્મ

સ્વસ્થ વ્યક્તિ - સ્વસ્થ પરિવાર

સ્વસ્થ સમાજ - સ્વસ્થ રાષ્ટ્ર

સ્વાસ્થ્ય સેવાનો કાયમી પ્રકલ્પ અંતર્ગત

એક્યુપ્રેશર ચિકિત્સા સારવાર શિબિર

સામાજીક સેવા સંસ્થાન
મનમૈત્રી સેવા ફાઉન્ડેશન, ભરૂચ
દ્વારા આયોજીત


ફક્ત આ અઠવાડિયા માટે ગુરુવાર ને બદલે બુધવાર તા. ૧૯-૦૨-૨૦૨૦ના રોજ બપોરે ૩ કલાકે

એપોઈન્ટમેન્ટ માટે આ અઠવાડિયામાં મંગળવાર તા. ૧૮-૦૨-૨૦૨૦ના રોજ બપોરે ૩ થી ૪ દરમ્યાનમાં મોબાઈલ નંબર: 7281009100 ઉપર મેળવી લેવી.

આ ફેરફાર ફક્ત આ અઠવાડિયા પૂરતો જ છે તે ધ્યાનમાં રાખશો.

ચિકિત્સા સારવાર શિબિર સ્થળ:

મનમૈત્રી સેવા ફાઉન્ડેશન
પ્રકૃતિ હાટડીની ઉપર
“યમુના નિકુંજ”
સી-૧૩, ઝવેર નગર
ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે
ભરૂચ - ૩૯૨૦૦૧.
હેલ્પ લાઈન નંબર:
7281009100

રીપોર્ટ - જયેશભાઈ પરીખ

Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor - મનીષ કંસારા 6352918965  

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.