જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સહયોગથી મહિલાઓમાં પોતાના હક્ક તેમજ હિતોનું રક્ષણ કરી શકે તેવા મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ માટે ની શિબિર

બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને  જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સહયોગથી મહિલાઓમાં પોતાના હક્ક તેમજ હિતોનું રક્ષણ કરી શકે તેવા મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ માટે ની શિબિર






ડૉ.બાબાસાહેબ આમ્બેડકર ભવન, ભરૂચ ખાતે મહિલા આયોગના માન. અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલિયાની અધ્યક્ષતામાં યોજાઈ. જેમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.એમ .ડી.મોડિયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિબહેન તમાકુવાલા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.