સુરેન્દ્રનગર / મૂળી તાલુકાના ટીકર ગામના જવાનનું આર્મીમાં ફરજ દરમિયાન પુના ખાતે આકસ્મિક મોત

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મુળી તાલુકાના ટીકર ગામના જવાનનું આર્મીમાં ફરજ દરમિયાન પુના ખાતે આકસ્મિક મોત  નીપજ્યું
છેલ્લા ૮ વર્ષથી પુના ખાતે આર્મીમાં ફરજ બજાવતો હતો જવાન 
ભારતીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે વતન ટીકર ખાતે શહિદની અંતિમ યાત્રા કાઢવામાં આવી
મોટી સંખ્યામાં આગેવાનો, ગ્રામજનો સહીત આર્મીના આધિકારીઓ અને જવાનો અંતિમયાત્રામાં જોડાયા
શહિદ જવાનનું નામ : ગંભીરસિંહ ભુપતભાઇ કાસેલા

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર