ભરૂચ ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

ભરૂચ: ભરૂચ ક્ષત્રિય મહિલા મંડળ  દ્વારા  આયોજિત ક્રિકેટ  ટુર્નામેન્ટ આજરોજ કરવામાં આવી હતી.
4 ટીમ મોએ ભાગ લીધો હતો. તેમાં બેલાબેન મેહતા ટીમ નો વિજય થયો હતો.જ્યારે હિમાંગીની મુસાવાળા runners-up  રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ નું સંચાલન  નગરપાલિકા પ્રમુખ સુરભિબહેન તમાકુવાલા એ કર્યું હતું. મહિલાઓ ને મેડલ મહેશભાઈ ફિટર તરફ થી આપવામાં આવ્યા હતા. જ્યારે નાસ્તા ની વ્યવસ્થા શ્રીમતી સંગીતાબેન ધોરાવાલા તરફ થી રાખવામાં આવી  હતી.  સમાજના લોકો  મોટી  સંખ્યા માં મેચ જોવા આવ્યા હતા. એમ્પાયર તરીકે  ધર્મેશભાઈ ધોરાવાલા. આકાશ વણઝા તથા અમન તમાકુવાળા રહ્યા હતા. જયારે સ્કોરિંગ ની જવાબદારી મેન વણઝા એ નિભાવી હતી. કોમેન્ટર









તરીકે ઉરેશ મેહતા. પરેશ મેહતા અને જય મેહતા નું યોગદાન રહ્યું હતું.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.