ગણેશ જયંતિ નિમિત્તે ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિર તેમજ અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

28, January, 2020

આજે માગશર સુદ ચોથ ગણેશ જયંતિ.
ગણેશ જયંતિ નિમિત્તે ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિર તેમજ અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું





 આજે ગણેશ જ્યંતી નિમિત્તે ભરૂચના મકતમપુર સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તો ધ્વારા પૂર્ણાહુતિમાં નારિયેળ હોમી આહુતિ આપી ધન્યતા અનુભવી હતી, આ પ્રસંગે ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

જ્યારે ગણેશ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ના રામકુંડ ક્ષિપ્રા ગણેશ મંદિરે ગણેશ યાગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાઆરતી યોજાઇ હતી ત્યારે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતી નો લ્હાવો લીધો હતો.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.