ભરૂચ: ભરૂચના વાતાવરણમાં એકાએક પલટો, વાદળછાયું વાતાવરણ, માવઠું થાય તો નવાઈ નહીં...

ભરૂચ: ભરૂચના વાતાવરણમાં એકાએક પલટો, વાદળછાયું વાતાવરણ, માવઠું થાય તો નવાઈ નહીં...
 બીજી તરફ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી 
૨૭ અને ૨૮ જાન્યુઆરીના રોજ સામાન્ય વરસાદની આગાહી
૨૭ તારીખે રાજકોટ, પોરબંદર, દ્વારકામાં વરસાદની આગાહી
૨૮ જાન્યુઆરીએ વડોદરામાં પડી શકે છે સામાન્ય વરસાદ

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.