ગાંધીનગર : કુડાસણમાં પ્રમુખ આનંદ એર્બિટ કન્સ્ટ્રક્શન સાઇટ પર જમીન ધસી, 4 મજૂરોના મોત

ગાંધીનગર: કુડાસણ પાસેની નવા બની રહેલા પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોર બાદ અચાનક જમીન ઘસી પડી હતી. જમીન ઘસી પડતા માટીમાં 4 જેટલા મજૂરો દટાયા હતા. તમામને કાઢવા માટે હાજર લોકોએ રેસ્ક્યૂ કર્યું હતું. બધાને બહાર કાઢવા માટે બે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ ચારેય મજૂરોને બહાર કાઢીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સિવિલ હોસ્પિટલના હાજર ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.