મોરબી માળીયા મિંયાણાના બાહોશ પત્રકાર અને યુવા ધારાશાસ્ત્રી રજાક બુખારીનો આજે જન્મદિવસ
27, January, 2020
મોરબી માળીયા મિંયાણાના બાહોશ પત્રકાર અને યુવા ધારાશાસ્ત્રી રજાક બુખારીનો આજે જન્મદિવસ
Mk news રજાકભાઈને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે, #Happybirthday ! 🎂🎈🎉🎊🎊🎁 #Rajakbukhari God Bless Us Always🙌!
મોરબી માળીયા મિંયાણાના બાહોશ પત્રકાર અને યુવા ધારાશાસ્ત્રી રજાક બુખારીનો આજે જન્મદિવસ
મોરબી વકિલ મંડળ અને મિત્ર સર્કલ દ્વારા સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ વરસ્યો
મોરબી માળીયા મિંયાણાના યુવા ધારાશાસ્ત્રી અને ઈલેકટ્રોનીક એન્ડ પ્રિન્ટ મીડીયાના જાણીતા માનદ પત્રકાર તેમજ માળીયા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી રજાકભાઈ બુખારીનો આજે જન્મદિવસ.
મોરબી બાર એસોસીએશનના યુવા ધારાશાસ્ત્રી તેમજ માળીયા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી અને મોરબી માળીયાના ઈલેકટ્રોનીક એન્ડ પ્રિન્ટ મીડીયાના મોરબી જિલ્લા બ્યુરોચીફ તરીકે નિડર બની પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર બાહોશ યુવા માનદ પત્રકાર રજાકભાઈ બુખારીનો આજે જન્મદિવસ છે પોતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતા માળીયા તાલુકામાં ઉગતા સુરજ અને પુનમના ચાંદની જેમ આજે સમગ્ર જિલ્લામાં ચમકી ઉઠ્યા છે જેમને માળીયા તાલુકાનો દિલ્લીમાં ડંકો વગાડી સન્માન પણ મેળવી સમગ્ર તાલુકાનું નામ રોશન કર્યું છે જે રજાકભાઈ બુખારી આજે ૩૯વર્ષ પૂર્ણ કરી ૪૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના ૪૦માં જન્મદિવસની પરીવારજનો તેમજ મિત્રો સાથે કેક કાપી શાનદાર ઉજવણી કરી હતી નાની ઉંમરે મોટું નામ તેમજ બહોળી પ્રસિદ્ધિ ધરાવતા માનદ પત્રકાર એન્ડ એડવોકેટ કે જે નિડર નિષ્પક્ષ અને નિષ્ઠાપૂર્વક પત્રકારત્વ ક્ષેત્રે પ્રજાના પડતર પ્રશ્નનોમાં પ્રાણ પુરી લોકોની સમસ્યાઓને વાચા આપી સમસ્યાઓને જડમુળમાંથી ઉકેલી નાબુદ કરી લાઈવ ગુજરાત ચેનલ કચ્છ કેર આવાજ ઈન્ડિયા જેવી ચેનલો અને કુલછાબ તહેલકા ચક્રવાત જેવા પેપરોમાં તટસ્થ કામગીરી કરનાર પત્રકારત્વ તરીકે ઈમાનદારીપુર્વક ધર્મ નિભાવી લોકોની સાથે ખભે ખભો મિલાવી મદદરૂપ થતા જાગૃત માનદ પત્રકાર રજાકભાઈ બુખારીનો આજે ૪૦મો જન્મદિવસ છે તેઓને વર્ષ ૨૦૧૭/૧૮માં દિલ્લી નેશનલ ગૌરવ એવોર્ડથી સન્માનિત કર્યા હતા જેમને અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી બુખારી પરીવાર તેમજ મુસ્લિમ સમાજનું નામ રોશન કરી ગૌરવ અપાવ્યું છે ત્યારે તેમના જન્મદિવસ નિમિતે તેમના મિત્ર સર્કલ સગાવ્હાલાઓ ચાહકોએ અને હિતેચ્છુઓએ સ્પેશિયલ વીશ કરવા તેમના મોબાઈલ નંબર પર મોડીરાત્રીથી વોટસએપ અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ પર શુભેચ્છા પાઠવી ઘણા જિલ્લાઓમાંથી નામી અનામી મિત્રો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે તેવો સૌમ્ય શાલીન કર્તવ્યનિષ્ઠ અને સતત દોડતા સજાગ પત્રકાર તરીકે બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે જેમને સાથી પત્રકાર મિત્ર ગોપાલ ઠાકોર તેમજ ભાઈશ્રી અને ખીરઈ સરપંચશ્રી મહંમદભાઈ બુખારીએ શુભેચ્છા પાઠવી હતી પોતાના સૌમ્યતાભર્યા કાર્યશૈલીનાં કારણે પત્રકાર જગતમાં નામના મેળવી સફળતાના ઉચ્ચ શિખરો સર કરે તેવી સોશિયાલ મીડીયામાં તેઓના મિત્રો અને વકીલ મંડળ દ્વારા શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે

Comments
Post a Comment