ગર્વ છે હુ ભરૂચી છું

કાશી પછીની બીજી સૌથી પ્રાચીન નગરી એટલે ભૃગુનગરી ( ભૃગુકચ્છ ) એટલે આજનું ભરૂચ ...આજે ભરૂચનો સ્થાપના દિવસ વસંત પંચમી ...ભરૂચની ભવ્યતા સાથે આપણા સૌનું ભરૂચ સદાય પ્રગતિના પંથે અવિરત વધ્યા જ કરે તેવી શુભકામનાઓ...હેપી બર્થડે ...💐💐💐💐🎂🎂🎂
🎈🎈🎉🎊🎊🎊
ગર્વ છે કે હું ભરૂચી છુ... 🙏🇮🇳
મનીષ કંસારા Ⓜ️ 6352918965



#Video સૌજન્ય Bharuchi Jasus 

Comments

Popular posts from this blog

ભારત-અમેરીકા સંયુક્ત નિવેદન / અમેરિકાથી ભારતને 21 હજાર કરોડના સૈન્ય સાધનો મળશે, પાકિસ્તાન પર આતંકવાદ ખતમ કરવા માટે દબાણ ઉભું કરીશું

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

મોડાસા દુષ્કર્મ કેસ: મૃતક દલિત યુવતી પર ક્રૂરતા પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું