ભરૂચ: શ્રવણ વિદ્યાધામ, ભરૂચ ખાતે પ્રિ-પ્રાયમરી કક્ષાનો વાર્ષિક ઉત્સવ યોજાયો

ભરૂચ: શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે પ્રિ-પ્રાયમરી કક્ષાનો વાર્ષિક ઉત્સવ યોજાયો.જેમાં નાના-નાના બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખશ્રી સૂરભિબહેન તમાકુવાલા તથા જિલ્લા પંચાયત ના સભ્ય










ચંદ્રકાંતાબેન પરમાર ઉપસ્થિત રહ્યા તથા શાળાના ટ્રસ્ટીશ્રી કિરણભાઈ બિન્નીવાલા,શ્રીવૈભવભાઈ બિન્નીવાલા,આચાર્ય શ્રીસુનિલભાઈ,શ્રીમતી ભારતીબેન પટેલ,શાળાનાશિક્ષકો તથા વાલીશ્રીઓ હાજર રહ્યા.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.