ભરૂચ તાલુકાના ચાવજ મુકામે પ્રજાસત્તાક દિને પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ ઝાડેશ્વર અને લિયો ક્લબ ભરૂચ દ્વારા સાથે મળીને ધ્વજવંદન કરવામાં આવ્યું

28, January, 2020
ભરૂચ  તાલુકા ના ચાવજ મુકામે 71 મા પ્રજાસત્તાક દિને પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ ઝાડેશ્વર અને




લિયો કલબ ભરૂચ દ્વારા સાથે મળીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
 શાળાના દિવ્યાંગ બાળકો અને રમતગમત ક્ષેત્રે ચાવજનું નામ રોશન કરનાર બાળાઓ ને બુક તથા બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે ચાવજ ગ્રામ પંચાયતના સરપંચ અપેક્ષાબેન પટેલ તથા સભ્યો  એન આર આઈ ગુલામભાઈ પટેલ પ્રિન્સીપાલ દાઉદભાઈ લાયન્સ ક્લબ ના સેક્રેટરી રશ્મિકાન્ત કંસારા ગુણવંતભાઈ દીપકભાઈ સોની યોગેશભાઈ પટેલ સાથે લિયો કલબ ના પ્રેસિડેન્ટ માનસી પટેલ તથા સભ્યો હાજર રહયા હતા.
આ પ્રસંગનું ભરતભાઈ પટેલે સુંદર આયોજન કરી પોગ્રામને ચાર ચાંદ લગાવી દીધા હતા.

Owner ~ Manish Kansara
                     ~Bharuch~
Mobile Contact number ~ 6352918965 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર