ભરૂચના પીઢ પત્રકાર અને સમાજસેવક રશ્મિકાન્ત કંસારા ને તેમની સુંદર કામગીરી બદલ “ભરૂચરત્ન” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

27, January, 2020


106 વખત રક્તદાન
12000 થી વધુ વ્યક્તિઓ ને બ્લડ ની વ્યવસ્થા કરી આપનાર
65 બ્લડ ડોનેશન કેમ્પ કરનાર ભરૂચ ના પીઢ પત્રકાર અને સમાજસેવક રશ્મિકાન્ત કંસારા ને તેમની સુંદર કામગીરી બદલ તા 26,  January, 2020 ના રોજ ભરૂચ ના ઓમકારનાથ કલાભવન ખાતે દક્ષિણ આફ્રિકાની હોલીવુડની અભિનેત્રી મેરી લુઇસ ના હસ્તે "ભરૂચ રત્ન" એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.