ભરૂચ: ભરૂચ નગરપાલિકા દ્વારા ધ્વજવંદન ઉજવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

26, January, 2020
ભરૂચ: ૨૬ જાન્યુઆરી ૭૧ માં પ્રજાસત્તાક પર્વ નિમિતે ઘ્વજવંદન ઉજવણીનો કાર્યક્રમ..
ભરૂચ નગરપાલિકા દ્વારા સી.એમ.પાર્ટી પ્લોટ ખાતે ઘારાસભ્ય શ્રી દુષ્યંતભાઇ પટેલ ના વરદ્ હસ્તે ઘ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના પ્રમુખ સુરભિબહેન તમાકુવાલા  તથા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.








Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર