ભરૂચ: જંબુસરમાં કાર ઉપર ક્રેન પડતાં ફસાયેલા કાર ચાલકને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

✍️ભરૂચ: જંબુસરમાં કાર ઉપર ક્રેન પડતા ફસાયેલા કાર ચાલકને રેસ્કયુ કરાયા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો.
 21, January, 2020

ભરૂચ જિલ્લાના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં કાર ઉપર ક્રેન પડતા દોડધામ મચી ગઇ હતી. કારની અંદર ટંકારી બંદર ગામનો કાર ચાલક સતિષભાઈ બુધેશ ગોહિલ ફસાઈ જતા રેસ્કયુ ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં કાર ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દુર્ધટનાને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર