ભરૂચ: ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સ્થાપનાદિન ની ઉજવણી

ભરૂચ:























ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સ્થાપનાદિન ની ઉજવણી નિમિત્તે માતરીયા તળાવ પાસે ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી અભેસિંહ રાઠોડ, શ્રીમતી દમયંતીબેન બરડાઈ જેવા લોકગાયકો અને શ્રી જીતુભાઈ દ્વારકાવાળા જેવા હાસ્ય કલાકાર દ્વારા માતરીયા તળાવ ના પટાંગણમાં રમઝટ બોલાવવામાં આવી.‌જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રીદુષ્યંતભાઈ પટેલ,જિલ્લા કલેકટર શ્રી ડૉ. એમ. ડી.મોડિયા,જિલ્લા મહામંત્રીશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી,જિલ્લાના મંત્રીશ્રી દિવ્યેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભિબહેન તમાકુવાલા , ઉપપ્રમુખશ્રી ભરતભાઇ શાહ,મુખ્ય અધિકારીશ્રી સંજયભાઈ સોની,શહેર પ્રમુખશ્રી ધનજીભાઈ ગોહિલ,મહામંત્રીશ્રી દિપકભાઇ મિસ્ત્રી,જતિનભાઈ શાહ,કારોબારી ચેરમેનશ્રી,પક્ષના નેતાશ્રી, નગરપાલિકાના વિવિધ કમિટી ના ચેરમેનશ્રીઓ,સભ્યશ્રીઓ,આમંત્રિત મહેમાનો,અધિકારીશ્રીઓ અને ભરૂચ શહેર ની જાહેર જનતા એ મોટી સંખ્યામાં હાજર રહી લોક ડાયરા ની મોજ માણી હતી..

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.